Shyamal Saumil
Enter your e-mail and subscribe to our newsletter.
શ્યામલ-સૌમિલે પદ્ધતિસરની સ્વરસાધના વડે નાદબ્રહ્મની આરાધના કરી છે, તો સાહિત્યનાં વાંચન મનન વડે કવિતાના શબ્દબ્રહ્મને આનંદ્યા છે. શ્યામલ-સૌમિલની સ્વરયાત્રા શબ્દથી સ્વર તરફ વહીને સૂર-શબ્દના સંગમ સંગાથે સજ્જ અને સાધારણ શ્રોતાઓ માટે રચે છે રસાનંદ તીર્થ! શ્યામલ-સૌમિલનું સ્વરાંકન કવિતાના શબ્દને સવારની હથેળીમાં લઈને કાળજીપૂર્વક અર્થને ઉઘાડે છે અને એના રસાનુભવમાં મુગ્ધ ભાવકના મન-હ્રદયમાં…