• Contact Us
Shyamal Saumil Logo

Garba

Garba

વિવિધ પ્રસંગોએ ગવાતાં શક્તિવંદના, કૃષ્ણભક્તિ અને લોકગરબાની પરંપરા સાચવીને થતી આધુનિક રજૂઆત. પરંપરાગત, આધુનિક વાદ્યવૃંદ તથા વિવિધ તાલવાદ્યોના સથવારે ખેલૈયા મનભરીને ઝૂમી શકે તેવી ‘નોનસ્ટોપ’ પ્રસ્તુતિ. આ ઉપરાંત ઉપસ્થિત શ્રોતાઓ કર્ણપ્રિય સંગીતને બેઠાં-બેઠાં માણી શકે તેવી રજૂઆત.

Performing live Garba at Navratri Sports Club

Inquiry