સમૂહસ્વરોના ગાન થકી વિણા, સિતાર, પખાવજ વગેરે વાદ્યોના સંયોજન થકી તૈયાર થયેલી આ સીડી એક દિવ્ય અનુભૂતિ કરાવે છે. સ્પષ્ટ સંસ્કૃત ઉચ્ચારો અને સુરીલાં સંગીતના સહયોગથી નિર્માણ થયેલી આ સીડી મનમાં એક નવી ‘સવાર’ ઉગાડે છે. સમગ્ર સ્તોત્રનો ભાવાનુવાદ સુંદર અને ભાવવાહી હિન્દી ભાષામાં સમજાવવામાં આવ્યો છે.
Rs.99.00 Add to cart