બાળકોને સ્પર્શતા ૪૫ વિષયોને ધ્યાનમાં લઈ ગુજરાતી બાળગીતો. જોડકણા વગેરેનો આ સંપુટ છે. જેમાં ઓડિયો સીડી ઉપરાંત બધા જ ગીતોના શબ્દો રંગીન સચિત્ર શબ્દપુસ્તિકામાં આપવામાં આવ્યા છે. વિવિધ Sound Effects યોગ્ય જગ્યાએ Insert કરવામાં આવી છે. જે બાળકોને મસ્તીનો અનુભવ કરાવે છે.
ગુજરાતી વાંચી ન શકનાર બાળકો માટે English Transliteration આપવામાં આવ્યું છે. તથા Line Drawing કરવામાં આવ્યા છે. જેમાં, બાળક કલ્પના મુજબના રંગો પૂરી શકે છે. આમ, મસ્તી, માહિતી અને મનોરંજન સભર મેઘધનુષ એક સંપૂર્ણ Activity Package છે.
Rs.249.00 Add to cart