હૃદયસ્પર્શી લખાણ દ્વારા, સુંદર વક્તવ્ય દ્વારા અને આગવી છટાથી અસંખ્ય કાર્યક્રમોનું સફળ સંચાલન અને સંકલન કરનારા આ ગીત કવિનો જન્મ અમદાવાદના સાહિત્યકાર અને શિક્ષણકાર માતા પિતાને ત્યાં થયો. અનુરૂપ વાતાવરણ હોવાથી સાહિત્ય પ્રત્યેની રૂચીને લીધે નાનપણથી સરળ શબ્દો, સુંદર વિચારો અને મૌલિક અભિવ્યક્તિને કારણે એમના ગીતો ઘેર-ઘેર ગુંજવા લાગ્યા છે.
Rs.100.00 Add to cart