• Contact Us
Shyamal Saumil Logo

Live Shows

સંગીત પ્રવૃત્તિઓ

 

Music Mehfil

શુભ પ્રસંગોએ તથા સાહિત્ય અને સંગીતના પ્રેમીઓની મહેફિલમાં જુના-નવાં ગુજરાતી ગીત-ગઝલની રજૂઆત…

વધુ વાંચો

Garba

વિવિધ પ્રસંગોએ ગવાતાં શક્તિવંદના , કૃષ્ણભક્તિ અને લોકગરબાની પરંપરા સાચવીને થતી આધુનિક રજૂઆત…

વધુ વાંચો

Bhaktigeet

વિવિધ ધર્મવિશેષની ચિંતન પરંપરાને વ્યક્ત કરતી ભક્તિ રચનાઓનું ગાન . ઉદાહરણ તરીકે …જૈન, સ્વામીનારાયણ, વૈષ્ણવ સંપ્રદાય…

વધુ વાંચો

Ghazal / Mijalas

પરંપરાથી અર્વાચીન સમય સુધીની ગુજરાતી ગઝલયાત્રાના સીમાસ્થંભ રૂપ શાયરોની ગઝલોનું ગાન…

વધુ વાંચો

Lagnageet

શુભલગ્ન  પ્રસંગે વિધિ અનુસાર ગવાતાં પારંપરિક લગ્નગીતોની એનાં અસલ ઢાળમાં રજૂઆત…

વધુ વાંચો

Theme Based Program

વિવિધ પરિકલ્પના ધરાવતા જુદા જુદા વિષયવસ્તુ પર આધારિત સંકલિત કાર્યક્રમો .

વધુ વાંચો