Geet and Ghazals by Ramesh Chauhan Singers Osman Mir, Aishwariya Majmudar, Parthiv Gohil Shyamal Munshi and Saumil Munshi. Music by Shyamal-Saumil.
Aabshaar a collection of Urdu Ghazals by Harsh Brahmbhatt. Music and Singer Shyamal-Saumil.
વલ્લભાચાર્ય, નરસિંહ મહેતા, મીરાં, દયારામથી લઈને આધુનિક કવિઓ દ્વારા રચાયેલાં કૃષ્ણભક્તિ અને કૃષ્ણપ્રીતિનાં ગીતોની બે ઓડિયો સીડીનો આ સંપુટ છે સાથે શબ્દપુસ્તિકા પણ આપવામાં આવેલ છે. રાધા-કૃષ્ણની સ્નેહસૃષ્ટિનાં આ ગીતોને આરતી, શ્યામલ-સૌમિલ ઉપરાંત મિતાલી સિંગ અને દિપાલી સોમૈયાએ પોતાનો કંઠ આપ્યો છે. Rs.800.00 Add to cart
This collection contains children oriented songs covering 45 themes which revolve around the concept of child development. There are books for children with illustrations and sound effects have been inserted at the right places and as a result the child is able to experience it in totality. There is English translation for those children who cannot read Gujarati. Several line drawings have been placed for the kids to fill in colors of their choice and indulge in creativity. Meghdhanoosh is infotainment for children. A magnificent combination of information and entertainment. Rs.245.00 Add to cart
વાર, સગપણ, પ્રાણીઓનાં નામ અને એના બચ્ચાં તથા કેટલાક જાણીતા બાળગીતો અને જોડકણાનું આ આલબમ છે. બે સીડી તથા સીડીમાં સમાવેલા બાળગીતો અને જોડકણાના શબ્દો રંગીન શબ્દપુસ્તિકા સાથે આપવામાં આવ્યા છે. આજના આ સમયમાં જયારે પરિવારમાં, શાળામાં તેમજ રોજબરોજના વ્યવહારમાં ગુજરાતી ભાષાનું ચલણ ઓછું થવા માંડ્યું છે ત્યારે માતૃભાષાનું ગૌરવ કરનારા તથા સંગીતના માધ્યમથી એને લોકાભિમુખ કરવાના આરતી, શ્યામલ-સૌમિલ મુનશીના આ પ્રયત્નો બિરદાવા લાયક છે અને સમાજે પણ એમને સહકાર આપવો પ્રશંસનીય છે. Rs.400.00 Add to cart
Chandrakant Thakkar is one distinguished person who has dedicated his life to the cause of child development has written these songs.