વાર, સગપણ, પ્રાણીઓનાં નામ અને એના બચ્ચાં તથા કેટલાક જાણીતા બાળગીતો અને જોડકણાનું આ આલબમ છે. બે સીડી તથા સીડીમાં સમાવેલા બાળગીતો અને જોડકણાના શબ્દો રંગીન શબ્દપુસ્તિકા સાથે આપવામાં આવ્યા છે.
આજના આ સમયમાં જયારે પરિવારમાં, શાળામાં તેમજ રોજબરોજના વ્યવહારમાં ગુજરાતી ભાષાનું ચલણ ઓછું થવા માંડ્યું છે ત્યારે માતૃભાષાનું ગૌરવ કરનારા તથા સંગીતના માધ્યમથી એને લોકાભિમુખ કરવાના આરતી, શ્યામલ-સૌમિલ મુનશીના આ પ્રયત્નો બિરદાવા લાયક છે અને સમાજે પણ એમને સહકાર આપવો પ્રશંસનીય છે.
Rs.400.00 Add to cart