• Contact Us
Shyamal Saumil Logo

Shop

Shop

Sorry, this entry is only available in English For the sake of viewer convenience, the content is shown below in the alternative language. You may click the link to switch the active language.

Rs.149.00

Sorry, this entry is only available in English For the sake of viewer convenience, the content is shown below in the alternative language. You may click the link to switch the active language. Geet and Ghazals by Ramesh Chauhan Singers Osman Mir, Aishwariya Majmudar, Parthiv Gohil Shyamal Munshi and Saumil Munshi. Music by Shyamal-Saumil.

Rs.109.00

વલ્લભાચાર્ય, નરસિંહ મહેતા, મીરાં, દયારામથી લઈને આધુનિક કવિઓ દ્વારા રચાયેલાં કૃષ્ણભક્તિ અને કૃષ્ણપ્રીતિનાં ગીતોની બે ઓડિયો સીડીનો આ સંપુટ છે સાથે શબ્દપુસ્તિકા પણ આપવામાં આવેલ છે. રાધા-કૃષ્ણની સ્નેહસૃષ્ટિનાં આ ગીતોને આરતી, શ્યામલ-સૌમિલ ઉપરાંત મિતાલી સિંગ અને દિપાલી સોમૈયાએ પોતાનો કંઠ આપ્યો છે.

બાળકોને સ્પર્શતા ૪૫ વિષયોને ધ્યાનમાં લઈ ગુજરાતી બાળગીતો. જોડકણા વગેરેનો આ સંપુટ છે. જેમાં ઓડિયો સીડી ઉપરાંત બધા જ ગીતોના શબ્દો રંગીન સચિત્ર શબ્દપુસ્તિકામાં આપવામાં આવ્યા છે. વિવિધ Sound Effects યોગ્ય જગ્યાએ Insert કરવામાં આવી છે. જે બાળકોને મસ્તીનો અનુભવ કરાવે છે. ગુજરાતી  વાંચી ન શકનાર બાળકો માટે English Transliteration આપવામાં આવ્યું છે. તથા Line Drawing કરવામાં આવ્યા છે. જેમાં, બાળક કલ્પના મુજબના રંગો પૂરી શકે છે. આમ, મસ્તી, માહિતી અને મનોરંજન સભર મેઘધનુષ એક સંપૂર્ણ Activity Package છે.

Rs.249.00

વાર, સગપણ, પ્રાણીઓનાં નામ અને એના બચ્ચાં તથા કેટલાક જાણીતા બાળગીતો અને જોડકણાનું આ આલબમ છે. બે સીડી તથા સીડીમાં સમાવેલા બાળગીતો અને જોડકણાના શબ્દો રંગીન શબ્દપુસ્તિકા સાથે આપવામાં આવ્યા છે. આજના આ સમયમાં જયારે પરિવારમાં, શાળામાં તેમજ રોજબરોજના વ્યવહારમાં ગુજરાતી ભાષાનું ચલણ ઓછું થવા માંડ્યું છે ત્યારે માતૃભાષાનું ગૌરવ કરનારા તથા સંગીતના માધ્યમથી એને લોકાભિમુખ કરવાના આરતી, શ્યામલ-સૌમિલ મુનશીના આ પ્રયત્નો બિરદાવા લાયક છે અને સમાજે પણ એમને સહકાર આપવો પ્રશંસનીય છે.

Rs.249.00

વર્ષોથી બાળકો અને બાળ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ચન્દ્રકાન્ત ઠક્કર “મેહ” રચિત બાળગીતોની ઓડિયો સીડી.

Rs.99.00

Music Albums Under Shop Category

    Aasneh

    Allak Mallak (Part I)

    Allak Mallak (Part II)

    Bhavsarita

    Jin Mangal

    Madhav Ramanuj

    Meghdhanoosh (Part I)

    Meghdhanoosh (Part II)

    Meh jharmar

    Morpichchh (Part I-II)


0 items
Rs.0.00