સમૂહસ્વરોના ગાન થકી વિણા, સિતાર, પખાવજ વગેરે વાદ્યોના સંયોજન થકી તૈયાર થયેલી આ સીડી એક દિવ્ય અનુભૂતિ કરાવે છે. સ્પષ્ટ સંસ્કૃત ઉચ્ચારો અને સુરીલાં સંગીતના સહયોગથી નિર્માણ થયેલી આ સીડી મનમાં એક નવી ‘સવાર’ ઉગાડે છે. ૧૨ જ્યોતિર્લીંગનાં દર્શન તથા સમગ્ર સ્તોત્રનાં પ્રત્યેક મંત્રો Scrolling વડે વાંચી શકાય છે અને સાથે સાથે ગાઈ પણ શકાય છે. સમગ્ર સ્તોત્રનો ભાવાનુવાદ સુંદર અને ભાવવાહી હિન્દી ભાષામાં સમજાવવામાં આવ્યો છે.
Rs.179.00 Add to cart