૨૮ જેટલાં નોન-સ્ટોપ રાસ-ગરબાની આ સીડી છે. જાણીતા તેમજ પ્રાચીન-અર્વાચીન ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવી છે. ઉત્તરોત્તર ગરબાની લય વધતી રહે અને ખેલૈયાઓને ગરબે રમવાની મજા આવે એવો પ્રયત્ન રેકોર્ડિંગ વખતે જ કરવામાં આવ્યો છે. લગ્ન કે નવરાત્રિ દરમ્યાન આ સીડીનો ઉત્તમ ઉપયોગ કરી શકાય છે.
Rs.99.00 Add to cart