અમદાવાદની હવા જેણે એકવાર શ્વાસમાં ભરી હોય તેવા ‘અમદાવાદી’ ઓ માટે આ આલબમ ખાસ છે. જેમાં પુસ્તક, ઓડિયો સીડી અને ડીવીડીનો ત્રિવેણીસંગમ છે. અમદાવાદને સંગીતમય રીતે જાણવા માટે આ આલબમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદની ગાથા, અમદાવાદના ગીતો, ગૌરવભેર ગમ્મત સાથે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
Rs.599.00 Add to cart